કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સાઈબર સુરક્ષા સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 18મું 12મું 11મું 10મું 18મું 12મું 11મું 10મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓક્સિજન રેશનિંગ ડિવાઈસ AMLEXનો વિકાસ કર્યો છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT રોપડ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT રોપડ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? આર્કિટેક્ટ વિજ્ઞાન નાટ્યકલા સંગીતકલા આર્કિટેક્ટ વિજ્ઞાન નાટ્યકલા સંગીતકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ? MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NTPC Renewable Energy દ્વારા ભારતની પ્રથમ ‘ગ્રીન હાઈડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટ'ની સ્થાપના ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ દિલ્હી લદાખ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ 'એક્સરસાઈઝ શીલ્ડ' આયોજિત કર્યો ? અમેરિકા શ્રીલંકા શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ અમેરિકા શ્રીલંકા શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP