કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કયા અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું ?

દિપીકા પદુકોણ
અનુષ્કા શર્મા
પ્રિયંકા ચોપરા
વિદ્યા બાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી.

અમૃતસર
ચંડીગઢ
ગ્વાલિયર
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP