ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 9 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? લોકસભાના સ્પીકર વડાપ્રધાન માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા લોકસભાના સ્પીકર વડાપ્રધાન માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 151 149 148 150 151 149 148 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? આપેલ તમામ રાજ્ય નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી આપેલ તમામ રાજ્ય નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "રાજ્ય" ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 12 13 10 11 12 13 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP