કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ?

યુનિટી 22
VSS યુનિટી
ન્યૂ શેફર્ડ
બ્લૂ ઓરિજિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
'India Cycles4change challenge' સાથે ક્યું મંત્રાલય સંકળાયેલું છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ભારત 609.99 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ___ મો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો.

ચોથો
પાંચમો
છઠ્ઠો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP