Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ?

રાઉરકેલ્લા
વિશાખાપટનમ
ભદ્રાવતી
ભીલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ?

મેઘાલય
સિક્કિમ
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
એકેય નહીં
68.0 પૂ.રે.
82.5 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP