કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? જર્મની જાપાન રશિયા ચીન જર્મની જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેર ખાતે પ્રથમ વખત 'ભારત-રશિયા 2+2 સંવાદ' યોજાયો ? નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ધર્મશાળા નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે ઈન-હાઉસ મેસેજિંગ એપ્લિકેશન ASIGMA લોન્ચ કરી ? ભારતીય સૈન્ય ભારતીય નૌસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કૃત્રિમ સૂર્ય (Artificial Sun) ક્યા દેશ સાથે સંબંધિત છે ? અમેરિકા ઈઝરાયેલ જાપાન ચીન અમેરિકા ઈઝરાયેલ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP