સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સીધી કાર્ય વેતન પ્રથામાં કામગીરીનો એકમદીઠ દર ___ હોય છે. આપેલ પૈકી એક પણ નહીં ચલિત સ્થિર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચલિત સ્થિર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સદ્વર વીમા કંપનીઓ બાકી જોખમના અનામત ઉપરાંત વધારાનું પ્રીમિયમ વસૂલ કરે છે. વધારાનું અનામત રાખે છે. એક પણ નહિ વધારાનો વીમો લઈ રાખે છે. વધારાનું પ્રીમિયમ વસૂલ કરે છે. વધારાનું અનામત રાખે છે. એક પણ નહિ વધારાનો વીમો લઈ રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે જાંગડથી વારંવાર વેચાણ થતું હોય ત્યારે વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે કેટલા ચોપડા રાખવામાં આવે છે ? બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ ચલિત ખર્ચ ગણાય નહીં? ઘસારો ડ્રાઈવરનો પગાર પેટ્રોલ-ડિઝલ ખર્ચ વીમા પ્રીમિયમ ઘસારો ડ્રાઈવરનો પગાર પેટ્રોલ-ડિઝલ ખર્ચ વીમા પ્રીમિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂનો સ્ટોક ₹ 20,000 ખરીદી ₹ 65,000 અને આખરેસ્ટોક ₹ 10,000 હોય તો માલસામાન ફેરબદલી દર કેટલો હશે? 4 વખત 2 વખત 5 વખત 7 વખત 4 વખત 2 વખત 5 વખત 7 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે. દેવા-ઈક્વિટી કાર્યકારી લિવરેજ એક પણ નહીં EPS દેવા-ઈક્વિટી કાર્યકારી લિવરેજ એક પણ નહીં EPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP