સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢી એક યંત્ર ₹ 2,50,000 ની કિંમતે ખરીદવા માંગે છે તેના રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષ માટે અનુક્રમે આ પ્રમાણે છે : ₹ 1,00,000, ₹ 1,50,000 અને ₹ 1,00,000 તેનો વટાવનો દર 10% છે અને વટાવ પરિબળ ત્રણ વર્ષ માટે અનુક્રમે 0.9091, 0.8265 અને 0.7513 છે તો તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિએ કંપનીમાં કેટલા રૂપિયાનું શૅરમાં કે કોઈ અન્ય સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ગેરલાયક ગણાશે ?