સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મેરિકની ભિન્ન વેતનદરની પદ્ધતિ મુજબ ___ ભિન્ન વેતનદરો સૂચવેલા છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનથી સંચાલકો, એકધારા સતત બોજ નીચે દબાયેલા રહેતા હોય, તાકીદની રીતે સતત ધ્યાન નજર રાખતા હોય અને તેને લીધે તેઓ લેવાનું ટાળે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ક્ષેત્રનું સૌથી જૂનું કૌભાંડ કયું હતું ?