સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પારસ્પારિક માહિતીસંચારની પ્રક્રિયાનાં સાત પગલાંનો અધિક્રમ ___ છે. મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી જોબ નં. 451 માટે આપવામાં આવી છે. પ્રત્યક્ષ માલસામાન ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 40,000, કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 60%, ઑફિસના ખર્ચા કારખાનાના પડતરના 20%, ટેન્ડરની વેચાણકિંમત પર 20% નફો ગણવાનો છે. જોબ નં 451 ની ટેન્ડર કિંમત કઈ હશે? ₹ 1,44,000 ₹ 1,20,960 ₹ 1,26,000 ₹ 1,29,600 ₹ 1,44,000 ₹ 1,20,960 ₹ 1,26,000 ₹ 1,29,600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ શાખા પોતાના હિસાબો સ્વતંત્ર રીતે બનાવે છે. એક પણ નહિ વિદેશી શાખા સ્વતંત્ર શાખા પરતંત્ર શાખા એક પણ નહિ વિદેશી શાખા સ્વતંત્ર શાખા પરતંત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP