સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ નો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓ શોધવાનો અને થતી અટકાવવાનો છે. આંકડાશાસ્ત્ર એકાઉન્ટન્સી ઓડિટીંગ અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર એકાઉન્ટન્સી ઓડિટીંગ અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રમાણિત કલાક પ્રથાને ___ નફો વહેંચણી કરતી પ્રથા પણ કહે છે. 75% આપેલ પૈકી એક પણ નહીં 60% 100% 75% આપેલ પૈકી એક પણ નહીં 60% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ? ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્વતંત્ર શાખા હોય ત્યારે મુખ્ય ઓફિસનું ખાતું ___ ખાતા જેવું હોય છે. મૂડી ખાતું એક પણ નહિ ઉપજ ખર્ચ ન. નું ખાતું મૂડી ખાતું એક પણ નહિ ઉપજ ખર્ચ ન. નું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષના અંતે જાંગડથી વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી નિર્ણયની જાણ કરવામાં આવેલ ન હોય તો તે અંગે માલ સ્ટોક અંગે હવાલાની નોંધ કરતી વખતે કઈ રકમ ધ્યાનમાં લેવાય છે ? પડતર કિંમત બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે વધુ હોય તે બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે ઓછી હોય તે બજાર કિંમત પડતર કિંમત બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે વધુ હોય તે બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે ઓછી હોય તે બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માસ્લોનાં અભિગમ મુજબ જરૂરિયાતોનો અધિક્રમ ___ છે. શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP