સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે હિસાબી લેવડ–દેવડ હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા. ઓડિટિંગ આંકડાશાસ્ત્ર અન્વેષણ નામું ઓડિટિંગ આંકડાશાસ્ત્ર અન્વેષણ નામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 60% અને 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ અનુક્રમે 1,80,000 અને 2,40,000 છે. 70% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચની ગણતરી કરો. 1,80,000 2,85,000 90,000 1,95,000 1,80,000 2,85,000 90,000 1,95,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો. ₹ 1,16,000 ₹ 1,28,000 ₹ 4,00,000 ₹ 1,25,000 ₹ 1,16,000 ₹ 1,28,000 ₹ 4,00,000 ₹ 1,25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાપદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ___ એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું. ચકાસણી આંતરિક ઓડિટ ઓડિટીંગ અન્વેષણ ચકાસણી આંતરિક ઓડિટ ઓડિટીંગ અન્વેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી પરથી શરૂ સ્ટોક શોધો. કાચો નફો પડતરના 25% છે.વર્ષ દરમિયાન ખરીદી75,000વર્ષ દરમિયાન વેચાણ1,20,000તા.31મી ડિસે. 2013ના રોજ આખર સ્ટોક15,000ઉત્પાદન ખર્ચા10,000 ₹ 15,000 ₹ 26,000 ₹ 20,000 ₹ 50,000 ₹ 15,000 ₹ 26,000 ₹ 20,000 ₹ 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિએ કંપનીમાં કેટલા રૂપિયાનું શૅરમાં કે કોઈ અન્ય સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ગેરલાયક ગણાશે ? 1,000 કે તેથી વધુ 50,00,000 કે તેથી વધુ 10,00,000 કે તેથી વધુ 1 તેથી વધુ 1,000 કે તેથી વધુ 50,00,000 કે તેથી વધુ 10,00,000 કે તેથી વધુ 1 તેથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP