GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 60 72 48 40 60 72 48 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the nearest meaning of ‘Devour' Eat crowdly Came off Eat greedily All types Eat crowdly Came off Eat greedily All types ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યાજસ્તુતિ વર્ણસગાઈ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ વર્ણસગાઈ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતલસ, અતિચાર, અતીવ, અતોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2005 2003 2002 2007 2005 2003 2002 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP