સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીધારાની કઈ કલમમાં ઑડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે ? 146 241 141 226 146 241 141 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર FIFO અથવા ભારિત સરેરાશ પડતર મુજબ મૂલ્યાંકન શક્ય ક્યારે બની શકે ? છૂટક વેપાર પદ્ધતિ શક્ય ન હોય તો ખાસ ઓળખી શકાય તેવી પદ્ધતિનો અભાવ હોય ત્યારે પ્રમાણ પડતર પદ્ધતિની શક્ય ન હોય તો રૂપાંતરિત પડતર ન હોય તો છૂટક વેપાર પદ્ધતિ શક્ય ન હોય તો ખાસ ઓળખી શકાય તેવી પદ્ધતિનો અભાવ હોય ત્યારે પ્રમાણ પડતર પદ્ધતિની શક્ય ન હોય તો રૂપાંતરિત પડતર ન હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મેકગ્રેગરનો અભિગમ ___ પર આધારિત છે. Y અભિગમ આપેલ બંને X અભિગમ આપેલ પૈકી એક પણ નહીં Y અભિગમ આપેલ બંને X અભિગમ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બોનસ શેર નીચેના સાધનોમાંથી બહાર પાડી શકાય. એક પણ નહીં મૂડી મૂડી અનામત અનામત મૂડી એક પણ નહીં મૂડી મૂડી અનામત અનામત મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹100 ના એવા શેરદીઠ ₹ 125 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવા પાત્ર બાયંધરી કમિશન ___ ₹ 3.125 ₹ 5 ₹ 6.25 ₹ 2.50 ₹ 3.125 ₹ 5 ₹ 6.25 ₹ 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ ખાતાંના બધા જ વ્યવહાર ક્યાં લખાય છે ? કોઈ પણ ખાતામાં બે થી વધુ ખાતામાં વિશેષ ખાતામાં અનેક ખાતામાં કોઈ પણ ખાતામાં બે થી વધુ ખાતામાં વિશેષ ખાતામાં અનેક ખાતામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP