સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા કોઈ દગા કે ગોટાળામાં સજા મંજૂર થઈ હોય તો તે સજા આપ્યા તારીખથી ___ વર્ષ સુધી તે ઓડિટર તરીકે કામ કરી શકતો નથી. 20 વર્ષ 1 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 1 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્તમાન સમયે ₹ 2,000 વાર્ષિક 12% ના વ્યાજે 6 માસિક ધોરણે ચક્રવૃદ્ધિ થતાં હોય તો 3 વર્ષના અંતે તેનું મૂલ્ય કેટલું થાય ? ₹ 3,782 ₹ 2,738 ₹ 2,837 ₹ 3,287 ₹ 3,782 ₹ 2,738 ₹ 2,837 ₹ 3,287 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં હાથ પર રોકડ તેમજ મંગાવવામાં આવેલી થાપણોનો સમાવેશ થાય છે. રોકડ પ્રવાહ રોકડ કામગીરી પ્રવૃતિઓ રોકડ સમકક્ષ રોકડ પ્રવાહ રોકડ કામગીરી પ્રવૃતિઓ રોકડ સમકક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં અહેવાલમાં 'સાચી અને વાજબી’ શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો ? 1985 1956 1913 1900 1985 1956 1913 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આગ અને પરચૂરણ વીમાના ધંધામાં ચોખ્ખા પ્રીમિયમની આવકના ___ જેટલું બાકી જોખમ માટેનું અનામત રાખવું પડે છે. 100% 10% 50% 25% 100% 10% 50% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર X અભિગમ ___ અને Y અભિગમ ___ નેતૃત્વશૈલી પર આધારિત છે. આપખુદશાહી, લોકશાહી આપખુદશાહી, પણ આપખુદશાહી લોકશાહી, આપખુદશાહી આપેલ પૈકી એક પણ નહીં આપખુદશાહી, લોકશાહી આપખુદશાહી, પણ આપખુદશાહી લોકશાહી, આપખુદશાહી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP