સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. સમયની બચત થતી નથી. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. સમયની બચત થતી નથી. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું કમિશન વીમા કંપની માટે આવક છે ? આપેલું પુનઃ વીમા કમિશન સ્વીકારેલા પુનઃ વીમા કમિશન એક પણ નહિ. સીધા ધંધા પરનું કમિશન આપેલું પુનઃ વીમા કમિશન સ્વીકારેલા પુનઃ વીમા કમિશન એક પણ નહિ. સીધા ધંધા પરનું કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વિગત બંને હિસાબમાં દર્શાવાય છે? પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પેનલ્ટી મિલકત વેચાણનું નુકસાન ઘાલખાધ અનામત પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પેનલ્ટી મિલકત વેચાણનું નુકસાન ઘાલખાધ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પારસ્પારિક માહિતીસંચારની પ્રક્રિયાનાં સાત પગલાંનો અધિક્રમ ___ છે. મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂના માલસામાનની ઉપજ પુનઃસ્થાપના હિસાબોમાં કયા ખાતે લખાય છે ? મૂડી ખર્ચ ખાતે મહેસૂલી ખાતે ન. નું ખાતું પુનઃસ્થાપના ખાતે મૂડી ખર્ચ ખાતે મહેસૂલી ખાતે ન. નું ખાતું પુનઃસ્થાપના ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP