સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક અંકુશ એ ____ ના કાર્યોની વ્યવસ્થા છે. આપેલ તમામ ઓડિટર કર્મચારીઓ સંચાલકો આપેલ તમામ ઓડિટર કર્મચારીઓ સંચાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી. 1975 1977 2003 2000 1975 1977 2003 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય નહીં. સામાન્ય અનામત જામીનગીરી પ્રીમિયમ એક પણ નહીં ન.નુ. ખાતું (જમાબાકી) સામાન્ય અનામત જામીનગીરી પ્રીમિયમ એક પણ નહીં ન.નુ. ખાતું (જમાબાકી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડો નોંધે છે કે જે___ બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પસંદગીના શેર ઈક્વિટી શેર કરતાં પહેલાં ___ મેળવવામાં પ્રાથમિકતા ધરાવે છે. ડિવિડન્ડ અને મૂડી બંને ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં મૂડી ડિવિડન્ડ અને મૂડી બંને ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP