સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક ઓડિટ સ્ટાફની નિમણૂક ___ કરે છે. ઓડિટર ધંધાના સંચાલકો ગવર્નમેન્ટ ધંધાના કર્મચારીઓ ઓડિટર ધંધાના સંચાલકો ગવર્નમેન્ટ ધંધાના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડપ્રવાહ પત્રક કયા હિસાબી ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે ? હિસાબી ધોરણ - 1 હિસાબી ધોરણ -3 (નવું Ind As-7) હિસાબી ધોરણ - 14 હિસાબી ધોરણ - 8 હિસાબી ધોરણ - 1 હિસાબી ધોરણ -3 (નવું Ind As-7) હિસાબી ધોરણ - 14 હિસાબી ધોરણ - 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી ___ એ કૃત્રિમ વ્યક્તિ છે. અમિતાભ બચ્ચન સુરેશ પટેલ નડિયાદ નગરપાલિકા ગુજરાત યુનિવર્સિટી અમિતાભ બચ્ચન સુરેશ પટેલ નડિયાદ નગરપાલિકા ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય નીતિનું ___ સાધન એ તેના ગુણાત્મક સાધન તરીકે ઓળખાય છે. બેંક દર આપેલ પૈકી કોઈ નહીં માર્જિનમાં ફેરફાર CRR બેંક દર આપેલ પૈકી કોઈ નહીં માર્જિનમાં ફેરફાર CRR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચાલુ એકમ (એકમનું સાતત્ય) સંકલ્પના પ્રમાણે ધંધાનું શું જોવામાં આવે છે. ખૂબ લાંબુ આયુષ્ય મર્યાદિત આયુષ્ય અનિયતકાલીન આયુષ્ય લાંબું આયુષ્ય ખૂબ લાંબુ આયુષ્ય મર્યાદિત આયુષ્ય અનિયતકાલીન આયુષ્ય લાંબું આયુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 100 એકમોની ભારિત સરેરાશ ₹ 280 છે. તેમાંથી 40 એકમોની કુલ પડતર ₹ 10,000 છે. તો બાકીના એકમોની એકમદીઠ પડતર કેટલી હશે. ₹ 200 ₹ 250 ₹ 280 ₹ 300 ₹ 200 ₹ 250 ₹ 280 ₹ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP