સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય. માલ આવક પત્રક ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર વેચાણ ભરતિયું માલ આવક પત્રક ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર વેચાણ ભરતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર કે વેપારી વ્યવહાર માટેની ચુકવણીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. કામગીરી નાણાંકીય એક પણ નહીં રોકાણ કામગીરી નાણાંકીય એક પણ નહીં રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો શેના પર ગણાય ? પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો ચાલુ મિલકતો માલસ્ટોક પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો ચાલુ મિલકતો માલસ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સતત ચલનું ઉદાહરણ છે ? શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) મોબાઈલમાં એપની સંખ્યા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુટુંબમાં બાળકોની સંખ્યા શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) મોબાઈલમાં એપની સંખ્યા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુટુંબમાં બાળકોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો નામાનો લાભ છે ? તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કુલ પુનઃ સ્થાપના ખર્ચ રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ આપેલ પૈકી એક પણ નહીં રોકડમાં થયેલું ખર્ચ રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ આપેલ પૈકી એક પણ નહીં રોકડમાં થયેલું ખર્ચ રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP