સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ વાઉચિંગનો હેતુ નથી. બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું. બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા, હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું. પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું. બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું. બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા, હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું. પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં નાણાંની ફેરબદલી બેંકો દ્વારા જ થાય છે. આપેલ તમામ કોર્મશિયલ બિલ ટ્રેઝરી બિલ કૉલ મની આપેલ તમામ કોર્મશિયલ બિલ ટ્રેઝરી બિલ કૉલ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી જોબ નં. 451 માટે આપવામાં આવી છે. પ્રત્યક્ષ માલસામાન ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 40,000, કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 60%, ઑફિસના ખર્ચા કારખાનાના પડતરના 20%, ટેન્ડરની વેચાણકિંમત પર 20% નફો ગણવાનો છે. જોબ નં 451 ની ટેન્ડર કિંમત કઈ હશે? ₹ 1,44,000 ₹ 1,26,000 ₹ 1,29,600 ₹ 1,20,960 ₹ 1,44,000 ₹ 1,26,000 ₹ 1,29,600 ₹ 1,20,960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષ 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ? ₹ 10,000 ₹ 15,000 ₹ 20,000 ₹ 5,000 ₹ 10,000 ₹ 15,000 ₹ 20,000 ₹ 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ? સ્વૈચ્છિક અદાલતની દેખરેખ હેઠળ ટ્રીબ્યુનલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં સ્વૈચ્છિક અદાલતની દેખરેખ હેઠળ ટ્રીબ્યુનલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ નો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓ શોધવાનો અને થતી અટકાવવાનો છે. ઓડિટીંગ એકાઉન્ટન્સી અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ઓડિટીંગ એકાઉન્ટન્સી અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP