સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ? ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ વસ્તુનો પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી? બૂટ સીવવા વપરાતો દોરો સિંગતેલ માટે વપરાતી મગફળી ફર્નિચર બનાવવા વપરાતું કાપડ રેડીમેડ કપડાં બનાવવા વપરાતું કાપડ બૂટ સીવવા વપરાતો દોરો સિંગતેલ માટે વપરાતી મગફળી ફર્નિચર બનાવવા વપરાતું કાપડ રેડીમેડ કપડાં બનાવવા વપરાતું કાપડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટર પાસે લેણદારોને ચૂકવવા માટે ફક્ત ₹ 52,500 છે. લિક્વિડેટરનું લેણદારોને ચુકવેલી રકમ પર 5% મહેનતાણું - ₹ 2,500 ₹ 2,625 ₹ 3,000 ₹ 2,375 ₹ 2,500 ₹ 2,625 ₹ 3,000 ₹ 2,375 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. ઔદ્યોગિક શાંતિ હેતુસિદ્ધિ આપેલ તમામ ઉચ્ચ જુસ્સો ઔદ્યોગિક શાંતિ હેતુસિદ્ધિ આપેલ તમામ ઉચ્ચ જુસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર = ___ ? સરેરાશ નફો વહેંચણી નફો અપેક્ષિત નફો અધિક નફો સરેરાશ નફો વહેંચણી નફો અપેક્ષિત નફો અધિક નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP