સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ઔદ્યોગિક વિકાસ માટે ___ પ્રથમ વિશિષ્ટ નાણાકીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી. HDFC IDBI Ifcl ICICI HDFC IDBI Ifcl ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય. સરેરાશ દાર્શનિક પડતર બજાર કિંમત સરેરાશ દાર્શનિક પડતર બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું મૂડી માળખાને અસર કરતું પરિબળ નથી ? વિદેશ નીતિ વ્યાજનો દર ધંધાનું કદ કરવેરાનું માળખું વિદેશ નીતિ વ્યાજનો દર ધંધાનું કદ કરવેરાનું માળખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું આદર્શ મૂડી માળખાનું લક્ષણ છે ? સમતોલ સરળ તરલતા આપેલ તમામ સમતોલ સરળ તરલતા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીના 15 અવલોકનોનો સરવાળો 330 હોય તો તેનો મધ્યક ? 25 24 20 22 25 24 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP