સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં અહેવાલમાં 'સાચી અને વાજબી’ શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો ? 1900 1985 1913 1956 1900 1985 1913 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રણાલિકાગત અભિગમમાં નાણાંના ___ ને મહત્વ આપવામાં આવતું ન હતું. પ્રાપ્તિ આયોજન અંકુશ કાર્યક્ષમ ઉપયોગ પ્રાપ્તિ આયોજન અંકુશ કાર્યક્ષમ ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___ એક પણ નહીં મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે પ્રીમિયમમાં ઉમેરાશે દાવાની રકમમાં ઉમેરાશે એક પણ નહીં મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે પ્રીમિયમમાં ઉમેરાશે દાવાની રકમમાં ઉમેરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે. પ્રવાહિતા નફાકારકતાના મૂડીમાળખાના પ્રવૃત્તિના પ્રવાહિતા નફાકારકતાના મૂડીમાળખાના પ્રવૃત્તિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે ગુરુત્તમ જથ્થો આર્થિક વરદી જથ્થો લઘુતમ જથ્થો સરેરાશ જથ્થો ગુરુત્તમ જથ્થો આર્થિક વરદી જથ્થો લઘુતમ જથ્થો સરેરાશ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સમૂહ બોનસ યોજનાઓ અંતર્ગત કર્મચારીને બોનસ સ્વરૂપે ___ આપવામાં આવે છે. સહભાગીદારી આપેલ બંને નફાભાગ આપેલ પૈકી એક પણ નહીં સહભાગીદારી આપેલ બંને નફાભાગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP