સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયેલી ગણાશે ? કેન્દ્ર સરકાર શેર હોલ્ડરો કંપની સેક્રેટરી સંચાલકો કેન્દ્ર સરકાર શેર હોલ્ડરો કંપની સેક્રેટરી સંચાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ પણ રોકાણને ત્યારે જ રોકાણ સમકક્ષ ગણી શકાય જ્યારે તે સંપાદનની તારીખથી ___ મહિના અંદર રોકડમાં પરિવર્તન થતું હોય. 6 3 4 5 6 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય વીમા અંગેનું મહેસુલી ખાતું તે વિભાગનું ઊપજ- ખર્ચ ખાતું જ છે. એક પણ નહી આવક જાવક ખાતું જ છે. નફા નુકસાન ખાતું જ છે. ઊપજ- ખર્ચ ખાતું જ છે. એક પણ નહી આવક જાવક ખાતું જ છે. નફા નુકસાન ખાતું જ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાનની વપરાશ 20,000 એકમો શરૂનો સ્ટોક 4,000 એકમો અને આખર સ્ટોક 6,000 એકમો તો માલસામાનની ખરીદી કેટલી? 10,000 એકમો 20,000 એકમો 22,000 એકમો 24,000 એકમો 10,000 એકમો 20,000 એકમો 22,000 એકમો 24,000 એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે મળેલ વળતરની' કરમુક્તિ અંગેની મહત્તમ મર્યાદા શું છે ? ₹ 2,40,000 ₹ 50,00,000 ₹ 3,50,000 ₹ 3,00,000 ₹ 2,40,000 ₹ 50,00,000 ₹ 3,50,000 ₹ 3,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન એટલે શું ? રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો મજરે મળી શકે તેવી રોયલ્ટી મજરે ન મળી શકે તેવી રોયલ્ટી રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો મજરે મળી શકે તેવી રોયલ્ટી મજરે ન મળી શકે તેવી રોયલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP