સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના ક્યા સંજોગોમાં ઓડિટરે પ્રમાણપત્ર આપવું પડતું નથી ? વિજ્ઞાપનપત્ર વખતે પ્રાથમિક અહેવાલ વખતે દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે આયાત લાયસન્સ વખતે વિજ્ઞાપનપત્ર વખતે પ્રાથમિક અહેવાલ વખતે દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે આયાત લાયસન્સ વખતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચોખ્ખી મિલ્કતો ÷ ઈક્વિટી શેરની કુલ સંખ્યા = ___ શેરની ઉપજ કિંમત શેરની બાહ્ય કિંમત શેરની આંતરિક કિંમત શેરની દાર્શનિક કિંમત શેરની ઉપજ કિંમત શેરની બાહ્ય કિંમત શેરની આંતરિક કિંમત શેરની દાર્શનિક કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય. વેચાણ ભરતિયું ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી માલ આવક પત્રક ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર વેચાણ ભરતિયું ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી માલ આવક પત્રક ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય વ્યવસ્થા એ ___ બચતોમાં ગતિશીલતા લાવે ભંડોળનું રોકાણ કરે, બચતોનું પ્રેરકબળ છે. આપેલ તમામ બચતોમાં ગતિશીલતા લાવે ભંડોળનું રોકાણ કરે, બચતોનું પ્રેરકબળ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ હિસાબી નીતિ નથી. માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય તો તે ___ પ્રકારનો માલ ગણાશે. પરોક્ષ માલ કાચો માલ અંશતઃ તૈયાર માલ તૈયાર માલ પરોક્ષ માલ કાચો માલ અંશતઃ તૈયાર માલ તૈયાર માલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP