સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ડિરેક્ટરનો પ્રકાર નથી : નિષ્ક્રિય સ્વતંત્ર બિન વહીવટીય વહીવટીય નિષ્ક્રિય સ્વતંત્ર બિન વહીવટીય વહીવટીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ડિવિડન્ડ નીતિમાં કંપની મૂડીખર્ચ અને કાર્યકારી મૂડી માટે ચૂકવણી કર્યા પછી જે રકમ વધે તેનો ઉપયોગ ડિવિડન્ડ ચુકવણી માટે કરે છે. સ્થિર ડિવિડન્ડ નીતિ નિયમિત ડિવિડન્ડ નીતિ શેષ ફાજલ ડિવિડન્ડ નીતિ અનિયમિત ડિવિડન્ડ નીતિ સ્થિર ડિવિડન્ડ નીતિ નિયમિત ડિવિડન્ડ નીતિ શેષ ફાજલ ડિવિડન્ડ નીતિ અનિયમિત ડિવિડન્ડ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાવહીમાં તૈયાર કરેલા ખાતાના સરવાળાની ભૂલ એ ___ ભૂલ છે. ગેરરજૂઆત નીતિઓના અમલ ગાણિતીક વિસરચૂક ગેરરજૂઆત નીતિઓના અમલ ગાણિતીક વિસરચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિકીર્ણ આકૃતિમાં બધાં જ બિંદુઓ એક જ સુરેખ પર આવેલાં હોય તેની કિંમત ___ થાય. Zero -1 અથવા 1 1 -1 Zero -1 અથવા 1 1 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટેકનિકલ ડિરેક્ટરની ફી માટે ફાળવણીનો આધાર : કર્મચારીની સંખ્યા રોકાયેલી જગ્યા પ્રત્યક્ષ મજૂરી આપેલા સેવાના પ્રમાણમાં કર્મચારીની સંખ્યા રોકાયેલી જગ્યા પ્રત્યક્ષ મજૂરી આપેલા સેવાના પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પતરના હિસાબમાં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? મજૂરી પરોક્ષ ખર્ચ માલસામાન વ્યાજ મજૂરી પરોક્ષ ખર્ચ માલસામાન વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP