સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો - આપેલ તમામ સંચાલક મંડળની રચના (બોર્ડ) શેરહોલ્ડરોના અધિકારો નાણાંકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ આપેલ તમામ સંચાલક મંડળની રચના (બોર્ડ) શેરહોલ્ડરોના અધિકારો નાણાંકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જાંગડ માલ વેચાણના હિસાબો રાખવા માટેની કેટલી પદ્ધતિઓ છે ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે હિસાબી લેવડ–દેવડ હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા. ઓડિટિંગ આંકડાશાસ્ત્ર નામું અન્વેષણ ઓડિટિંગ આંકડાશાસ્ત્ર નામું અન્વેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જે ખર્ચ ઉત્પાદન સાથે સંબંધિત ન હોય તેવા ખર્ચને કેવો ખર્ચ કહે છે. ચલિત અર્ધચલિત આપેલ તમામ સ્થિર ચલિત અર્ધચલિત આપેલ તમામ સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે ? પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે કરાર પર સહી થાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે કરાર પર સહી થાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પુનર્વીમાની ___ કંપની પર નિર્ભર છે. શક્યતા છે. આપેલ માંથી કોઈપણ નહીં કોઈ શક્યતા રહેતી નથી. કંપની પર નિર્ભર છે. શક્યતા છે. આપેલ માંથી કોઈપણ નહીં કોઈ શક્યતા રહેતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP