કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમૂળી તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ? UK જાપાન રશિયા USA UK જાપાન રશિયા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અષાઢી બીજના રોજ અમદાવાદમાં કેટલામી રથયાત્રાનું આયોજન કરાયું હતું ? 141 149 151 144 141 149 151 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 1 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? રિચાર્ડ બ્રેનસન જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક રિચાર્ડ બ્રેનસન જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓક્સિજન રેશનિંગ ડિવાઈસ AMLEXનો વિકાસ કર્યો છે ? IIT રોપડ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT રોપડ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP