GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ બહુવ્રીહી અવ્યવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1969 1980 1965 1970 1969 1980 1965 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? લેડ કોપર સિલ્વર એલ્યુમિનિયમ લેડ કોપર સિલ્વર એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો. અનવર કાદીરઅલી વાસી અબ્દુલ અનવરહુસેન વાસી અબ્બાસ અબ્દુલઅલી વાસી અલ્તાફ શૌકતઅલી વાસી અનવર કાદીરઅલી વાસી અબ્દુલ અનવરહુસેન વાસી અબ્બાસ અબ્દુલઅલી વાસી અલ્તાફ શૌકતઅલી વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ છોડો. ખિન્ન ખિદ્ + ન ખિદ + ન ખિન્ + ન ખિદ + ન્ ખિદ્ + ન ખિદ + ન ખિન્ + ન ખિદ + ન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP