GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી રાબ્દ વિકલ્પમાંથી શોધો.અતડું અતર તડું મિલનસાર અલગ અતર તડું મિલનસાર અલગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ‘સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. ગાણોલ શિનોર સતારા શિયાણી ગાણોલ શિનોર સતારા શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ મહિલાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? અરાવલી નવસારી આણંદ ભરૂચ અરાવલી નવસારી આણંદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પંજાબના પ્રચલિત લોઠનૃત્યનું નામ જણાવો. અંકિયા નટ નાધિયા કીક્કલી મુંઝરા અંકિયા નટ નાધિયા કીક્કલી મુંઝરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ જોડો. સ + અંગ + ઉપ + અંગ સંગોપાગ સગોંપાંગ સાંગાઉપાંગ સાંગોપાંગ સંગોપાગ સગોંપાંગ સાંગાઉપાંગ સાંગોપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP