સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા નખ શેના બનેલા છે ? પ્રોટીન કેરોટીન વિટામીન ચરબી પ્રોટીન કેરોટીન વિટામીન ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 3.5 કિલો 1-2 કિલો 2 કિલો 2.5 કિલો 3.5 કિલો 1-2 કિલો 2 કિલો 2.5 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ? નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સતત ચાર પૂર્ણ ચંદ્રગ્રહણની સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે ? રેડમૂન સુપરમૂન બ્લૂમૂન મૂન રેડમૂન સુપરમૂન બ્લૂમૂન મૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? ગુરૂ બુધ પૃથ્વી મંગળ ગુરૂ બુધ પૃથ્વી મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇલેકટ્રીક કરંટનો ઝટકો જે પીડા આપી શકે છે.... 15 mA 25 mA 50 mA 3 mA 15 mA 25 mA 50 mA 3 mA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP