GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ સંબંધિત અટકાવ આત્મરક્ષણ કવચ સંબંધિત અટકાવ આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. ગોરજ પારસમણી ઘુંઘટ હવાની હવેલી ગોરજ પારસમણી ઘુંઘટ હવાની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The statue was ___ with leaves of gold. goldded golded gilded guilded goldded golded gilded guilded ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___. latter letter laiter later latter letter laiter later ANSWER DOWNLOAD GUJARATI MCQ APP