સામાન્ય વિજ્ઞાન (General Science)
હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ?

લેક્ટોમીટર
હાઇડ્રોમીટર
ગેલવેનોમીટર
હાઇગ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્વો છે ?

પાણી, જમીન, હવા, ઓક્સિજન
જમીન, લોખંડ, ખાંડ, સોનું
મીઠું, ખાંડ, પાણી, સાકર
લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP