GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે ? જઠર યકૃત પિત્તાશય સ્વાદુપિંડ જઠર યકૃત પિત્તાશય સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતના 68મા પ્રશ્નસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા 2017ના વર્ષ માટે ક્યા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ? રામાસ્વામી આયંગર સદગુરૂ જગ્ગી વાસુદેવ સ્વામી નિરંજનાનંદ સરસ્વતી વિશ્વમોહન ભટ્ટ રામાસ્વામી આયંગર સદગુરૂ જગ્ગી વાસુદેવ સ્વામી નિરંજનાનંદ સરસ્વતી વિશ્વમોહન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી અમદાવાદ ભાવનગર બોટાદ મોરબી અમદાવાદ ભાવનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.3, 7, 23, 95, ___ 62 128 479 575 62 128 479 575 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા અર્થભેદ: શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ઈમાન – પ્રામાણિકતા આગલું – ઝભલું ઈનામ - બક્ષિસ આગલું - આંગળું ઈમાન – પ્રામાણિકતા આગલું – ઝભલું ઈનામ - બક્ષિસ આગલું - આંગળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the correct spelling of the word for 'Generations'. Contempraries Contamporaries Contemporaries Contemprories Contempraries Contamporaries Contemporaries Contemprories ANSWER DOWNLOAD GUJARATI MCQ APP