સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? કરોડરજ્જુ લીવર મગજ શ્વાસનળી કરોડરજ્જુ લીવર મગજ શ્વાસનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આઈન્સ્ટાઈનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = ∆mc² E = ∆cm² E = ∆mc E = cm² E = ∆mc² E = ∆cm² E = ∆mc E = cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ? કુત્રિમ ઉપગ્રહ અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા અવકાશયાન કુત્રિમ ઉપગ્રહ અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા અવકાશયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન વિક્રમ વિરાટ બાહુબલી પ્રજ્ઞાન વિક્રમ વિરાટ બાહુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'સી'ની અછતના કારણે કયો રોગ થાય છે ? સ્કર્વી ટાઇફોઇડ સુકતાન સળેખમ સ્કર્વી ટાઇફોઇડ સુકતાન સળેખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? વરાળ બરફ શરબત નરમ પાણી વરાળ બરફ શરબત નરમ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP