સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ગતી સૌથી વધુ શેમાં હોય છે ? શૂન્યાવકાશમાં પાણીમાં લોખંડમાં હવામાં શૂન્યાવકાશમાં પાણીમાં લોખંડમાં હવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ? દા વિન્ચી ન્યુટન ગેલેલિયો કોપરનિક્સ દા વિન્ચી ન્યુટન ગેલેલિયો કોપરનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ, બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે ? યીસ્ટ વાઈરસ શેવાળ બેક્ટેરિયા યીસ્ટ વાઈરસ શેવાળ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? આયોડિન લોહત્તત્વ પ્રોટીન વિટામિન આયોડિન લોહત્તત્વ પ્રોટીન વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો બ્યુરેટ વજનિયા ત્રાજવા સ્પ્રિંગ કાંટો બ્યુરેટ વજનિયા ત્રાજવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP