GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1993-98 1995-2000 2002-07 2000-05 1993-98 1995-2000 2002-07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The chief, with all his subordinates, ___ massacred. have been are were was have been are were was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સે.મી. છે. તેને પીગાળીને તેમાંથી 1 સે.મી. વ્યાસવાળી ___ ગોળીઓ બનાવી શકાય. 8000 6000 5000 2000 8000 6000 5000 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ‘સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. સતારા શિનોર ગાણોલ શિયાણી સતારા શિનોર ગાણોલ શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP