બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ?

આપેલ તમામ
નલિકાઓ અને પટલીકાઓ
મેસોઝોમ્સ
રસધાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ?

ગ્લિસરોલ
નાઈટ્રોજન બેઈઝ
શર્કરા
ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ?

ગ્લાયકોજન
સ્ટાર્ચ
સુક્રોઝ
સેલ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ?

ફેરીટિમા પોસ્થુમા - મેગાસ્કોલેસીડી
હેલીએન્થસ એનસ - એસ્ટરેસી
રાના ટાઈગ્રીના - રાનીડી
ઝીઆમેઈઝ -ગ્લુમીફ્લોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ?

શ્રેણી
વર્ગક
કક્ષા
વર્ગીકૃત શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP