બાયોલોજી (Biology) કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજૂ કરી ? નિકોલ્સન સિંગર રોબર્ટ્સન રોબર્ટ હૂક નિકોલ્સન સિંગર રોબર્ટ્સન રોબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ? ભિન્નતા વૃદ્ધિ વિકાસ પ્રતિક્રિયા ભિન્નતા વૃદ્ધિ વિકાસ પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ-જૂથમાં વાહકપેશીઓ ગેરહાજર છે ? દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના તંત્રના કાર્ય માટે પ્રાપ્ત શક્તિ એટલે..... મુક્ત ઊર્જા રાસાયણિક ઊર્જા યાંત્રિક ઊર્જા સંગૃહીત ઉર્જા મુક્ત ઊર્જા રાસાયણિક ઊર્જા યાંત્રિક ઊર્જા સંગૃહીત ઉર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ? કોષ-વિઘટન કોષવૃદ્ધિ કોષ-વિભેદન કોષ-વિભાજન કોષ-વિઘટન કોષવૃદ્ધિ કોષ-વિભેદન કોષ-વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? સ્વાદુપિંડ પિટ્યુટરી એડ્રિનલ પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ પિટ્યુટરી એડ્રિનલ પેરાથાઈરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP