ભૌતિક વિજ્ઞાન (Physics) જો સૂર્યનો વ્યાસ 1.393 × 10⁹m હોય, તો સૂર્યનો કોણીય વ્યાસ ___ થાય. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 × 10⁸km અને 1" = 4.85 × 10-6 rad 1920 rad 1920' 1920" 192.0" 1920 rad 1920' 1920" 192.0" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગુરુત્વપ્રવેગ g નું મૂલ્ય 9.8 ms-2 હોય અને લબાઈનો એકમ km અને સમયનો એકમ hr માં લેવામાં આવે, તો g નું મૂલ્ય ___ km h-2 થાય ? 1,27,008 12,700 980 9800 1,27,008 12,700 980 9800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) સમય એ સમાંગ છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 3% 2% 4% 1% 3% 2% 4% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L²T-2 M¹L-2T-2 M¹L¹T-2 M²L²T-2 M¹L²T-2 M¹L-2T-2 M¹L¹T-2 M²L²T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 71.15, 3.008 અને 0.1237×10⁵ માં સાર્થક અંકોની સંખ્યા ___ 4, 4, 4 4, 2, 4 4, 3, 5 4, 4, 6 4, 4, 4 4, 2, 4 4, 3, 5 4, 4, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP