સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પુટનિક' ઉપગ્રહ કયા દેશે અવકાશમાં તરતો મુક્યો હતો ? અમેરિકા બ્રિટન ફ્રાંસ રશિયા અમેરિકા બ્રિટન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? સલ્ફર અમોનિયા કાર્બન લોખંડ સલ્ફર અમોનિયા કાર્બન લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. સુક્રોઝ લેક્ટોઝ એમાયલોઝ ફ્રૂકટોઝ સુક્રોઝ લેક્ટોઝ એમાયલોઝ ફ્રૂકટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? પરાવર્તન શોષણ વિભાજન વક્રીભવન પરાવર્તન શોષણ વિભાજન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ? બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ઘન સલ્ફર ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ઘન સલ્ફર ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ? ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી મેંગેનીઝ - જોહન ગ્હાન નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી મેંગેનીઝ - જોહન ગ્હાન નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP