બાયોલોજી (Biology) કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ? 4 μ અને 3 - 5 μ 2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ 1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ 4 μ અને 3 - 5 μ 2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ 1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષની આત્મઘાતી અંગિકા કઈ છે ? કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ? વ્યતીકરણ કોષરસ વિભાજન રંગસૂત્રના સ્થળાંતર જનીનાના પ્રત્યાંકન વ્યતીકરણ કોષરસ વિભાજન રંગસૂત્રના સ્થળાંતર જનીનાના પ્રત્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે ? TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મ જૈવિક અણુ એટલે, એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP