બાયોલોજી (Biology) હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ? 70s રિબોઝોમ્સ વલયાકાર - DNA 80s રિબોઝોમ્સ પ્રોટીન 70s રિબોઝોમ્સ વલયાકાર - DNA 80s રિબોઝોમ્સ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ? અર્ધસૂત્રીભાજન અસમભાજન અર્ધીકરણ સમભાજન અર્ધસૂત્રીભાજન અસમભાજન અર્ધીકરણ સમભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) થીઓફેસ્ટસ અને લિનિયસે વનસ્પતિઓને શેના આધારે વર્ગીકૃત કરી ? મહત્તા વસવાટ જાતિલક્ષણો વસવાટ અને જાતિલક્ષણો મહત્તા વસવાટ જાતિલક્ષણો વસવાટ અને જાતિલક્ષણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) 'કોષની સંપૂર્ણ ક્ષમતા' એટલે, પુનઃસર્જન સમતા એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ મૂળપ્રેરક ઘટક દૈહિક ગર્ભનું ઉત્પાદન પુનઃસર્જન સમતા એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ મૂળપ્રેરક ઘટક દૈહિક ગર્ભનું ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજાતિના સમૂહથી રચાતા વર્ગકને શું કહે છે ? વર્ગ કુળ શ્રેણી ગોત્ર વર્ગ કુળ શ્રેણી ગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી સમુદાયને કેટલા ઉપસમુદાયમાં વિભાજિત કરવામાં આવેલ છે ? ત્રણ બે એક ચાર ત્રણ બે એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP