બાયોલોજી (Biology)
કઈ રચના જીવરસના ભ્રમણ માટે જવાબદાર છે ?

આપેલ તમામ
મધ્યવર્તી તંતુ
સૂક્ષ્મનલિકા
સૂક્ષ્મ તંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભારતનું પ્રસિદ્ધ સંગ્રહાલય કે જે કોલકાતામાં આવેલું છે ?

મ્યુઝિયમ ઑફ નેચરલહિસ્ટ્રી
હર્બેરીયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ
સેન્ટ્રલ નેશનલ હાર્બેરિયમ
હર્બેરીયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ?

અરીય સમમિતિ
અસમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અક્ષીય સમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ?

શૂળત્વચી
સછિદ્ર
સરીસૃપ
પૃથુકૃમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિખંડી હૃદય ધરાવતાં પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ?

સાલામાન્ડર
કટલા
મગર
લેબિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ?

સીકોઈયા
ઝામિયા પિગ્મિયા
રેફલેસિયા
રામબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP