બાયોલોજી (Biology) કોષરસકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? ન્યુક્લિઈક એસિડ લિપિડ કાર્બોદિત પ્રોટીન ન્યુક્લિઈક એસિડ લિપિડ કાર્બોદિત પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજન દરમિયાન રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, અને ભાજનાવસ્થા દરમિયાન વિષુવવૃત્તીય રેખા પર ગોઠવાય છે.)
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ? ગ્લાયકોજન સ્ટાર્ચ સેલ્યુલોઝ સુક્રોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ સેલ્યુલોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ? આપેલ તમામ ઊભયજીવી નુપૂરક સરીસૃપ આપેલ તમામ ઊભયજીવી નુપૂરક સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IARI એટલે, ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ? શૂળત્વચી સછિદ્ર પૃથુકૃમી સરીસૃપ શૂળત્વચી સછિદ્ર પૃથુકૃમી સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP