સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? મગર ઉરાંગઉટાંગ હાથી કાચબો મગર ઉરાંગઉટાંગ હાથી કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી ? SPECT SQUID PET SCANNING ECG SPECT SQUID PET SCANNING ECG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે. લાલ, વાદળી, પીળો પીળો, લીલો, વાદળી લાલ, લીલો, ગુલાબી લાલ, લીલો, વાદળી લાલ, વાદળી, પીળો પીળો, લીલો, વાદળી લાલ, લીલો, ગુલાબી લાલ, લીલો, વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે. બાયોફોની ઓશનોફોની જીયોફોની એન્થ્રોફોની બાયોફોની ઓશનોફોની જીયોફોની એન્થ્રોફોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે ? જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે તે થોડુંક નીચે આવે છે તે થોડુંક ઊંચું આવે છે જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે તે થોડુંક નીચે આવે છે તે થોડુંક ઊંચું આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP