બાયોલોજી (Biology) ક્યા સજીવમાં પક્ષ્મ જોવા મળે છે ? અમીબા ઓપેલિના યુગ્લીના પેરામિશિયમ અમીબા ઓપેલિના યુગ્લીના પેરામિશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન કયાં આવેલ છે ? લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? ડાયનર પાશ્વર ઈવાનોવ્સકી લિનિયસ ડાયનર પાશ્વર ઈવાનોવ્સકી લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ નુપૂરક સંધિપાદ ઊભયજીવી સરીસૃપ નુપૂરક સંધિપાદ ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સંગત છે ? તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે ? તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીકે થાય છે. તે ફૂગનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ. તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે ? તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીકે થાય છે. તે ફૂગનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક મુખ્યત્વે રચનાત્મક પ્રોટીન ન્યુક્લિઓ પ્રોટીન તંતુમય પ્રોટીન ગ્લોબ્યુલર પ્રોટીન રચનાત્મક પ્રોટીન ન્યુક્લિઓ પ્રોટીન તંતુમય પ્રોટીન ગ્લોબ્યુલર પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP