સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિફોનના શોધકનું નામ આપો. જ્હોન સ્ટીમ રાઈટ બ્રધર્સ એલેક્ઝાન્ડર બેલ ચાર્લ્સ કોરિયા જ્હોન સ્ટીમ રાઈટ બ્રધર્સ એલેક્ઝાન્ડર બેલ ચાર્લ્સ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે ? સાદો કાચ અંતર્ગોળ બહિર્ગોળ આમાંથી એક પણ નહીં સાદો કાચ અંતર્ગોળ બહિર્ગોળ આમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં 'પરમાણુ વીજ મથક' ની યોજના કયા સ્થળે આકાર લઇ રહી છે ? માધાપર રાણપુર મીઠી વીરડી - જસાપર હંસાપુર માધાપર રાણપુર મીઠી વીરડી - જસાપર હંસાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે ? તેનું તેજ રહે ઘટે નિશ્ચિત નથી વધે તેનું તેજ રહે ઘટે નિશ્ચિત નથી વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. ફોસ્ફરસ કેરોટીન રેટિનોલ વિટામિન - ડી ફોસ્ફરસ કેરોટીન રેટિનોલ વિટામિન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 3300 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP