બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ? સેલ્યુલોઝ લિપોપ્રોટીન પેપ્ટીડોગ્લાયકેન ફંગસ અને સેલ્યુલોઝ સેલ્યુલોઝ લિપોપ્રોટીન પેપ્ટીડોગ્લાયકેન ફંગસ અને સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ? પર્ણાગ્ર અંડાશય પરાગાશય મૂલાગ્ર પર્ણાગ્ર અંડાશય પરાગાશય મૂલાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ? બીજ બેંક જર્મપ્લાઝમ બેંક બીજ નિધિ જનીન બેંક બીજ બેંક જર્મપ્લાઝમ બેંક બીજ નિધિ જનીન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમિનોઍસિડના બંધારણ માટેનું સાચું જૂથ કયું છે ? કીટોન જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ, ક્રિયાશીલ R જૂથ હાઇડ્રોક્સિલ જૂથ, કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ કાર્બોક્સિલ જૂથ, હાઇડ્રોજન સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ કીટોન જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ, ક્રિયાશીલ R જૂથ હાઇડ્રોક્સિલ જૂથ, કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ કાર્બોક્સિલ જૂથ, હાઇડ્રોજન સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ વાહકપેશીયુક્ત રચના ધરાવતી વનસ્પતિ કઈ છે ? આવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખૂબ જ સમૃદ્ધ મ્યુઝિયમ ક્યાં આવેલ છે ? જોધપુર કોલકાતા મુંબઈ વડોદરા જોધપુર કોલકાતા મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP