બાયોલોજી (Biology) કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ? કાર્બોદિત લિપિડ ન્યુક્લિઇક ઍસિડ પ્રોટીન કાર્બોદિત લિપિડ ન્યુક્લિઇક ઍસિડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી એક જૂથ અસત્ય છે : સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક શું કરે છે ? પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : તે શક્તિ સ્તર ઘટાડી પ્રક્રિયા ઝડપી બનાવે.)
બાયોલોજી (Biology) નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? વડોદરા ચેન્નાઈ કોલકાતા મુંબઈ વડોદરા ચેન્નાઈ કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ? પેક્ટિન મેનોસ ગ્લાયકોકેલિક્સ લિગ્નિન પેક્ટિન મેનોસ ગ્લાયકોકેલિક્સ લિગ્નિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ? કોષકેન્દ્રીકા કોષકેન્દ્રપટલ રંગસૂત્રદ્રવ્ય આપેલ તમામ કોષકેન્દ્રીકા કોષકેન્દ્રપટલ રંગસૂત્રદ્રવ્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP